હું એક પાંદડી છું
આજે હવે જડી છું ,
પાડી જ પાનખરમાં ?
દિલ લે હવે રડી છું ,
ખારા જ આમ આંસુ ,
મૂકી વ્યથા લડી છું
પૂરાઈ હરવખત આ ,
જો બારણે સડી છું ,
તું બોલ ઓ અટૂલી
પગમાં કસમ પડી છું
જંગે ચડી શકું છું ,
ઘરમાં જ તું કડી છુ
-રેખા જોશી
આજે હવે જડી છું ,
પાડી જ પાનખરમાં ?
દિલ લે હવે રડી છું ,
ખારા જ આમ આંસુ ,
મૂકી વ્યથા લડી છું
પૂરાઈ હરવખત આ ,
જો બારણે સડી છું ,
તું બોલ ઓ અટૂલી
પગમાં કસમ પડી છું
જંગે ચડી શકું છું ,
ઘરમાં જ તું કડી છુ
-રેખા જોશી
No comments:
Post a Comment