Tuesday, September 8, 2009

યુગોથી...

કેમ?યુગોથી મૂંગા-મંતર
લાગે જોજનોનું અંતર,
વાવ્યાં છે લાગણીના બીજ,
ઉગશે,વરસો નિરંતર.
રણને તરસ ઝાકળની,
ઝાકળને ભૂલ્યાં સદંતર?
પહાડથી પડતી પથ્થરે,
હવેતો સમાવો જલધંર
આ બંધ પોપચે સાચવું,
નિંદર પણ છૂ -મંતર.

રેખા જોષી.

1 comment:

યુવા રોજગાર - Yuvarojagar said...

ખુબ જ સરસ, Keep it, write it....

http://kalamprasadi.wordpress.com -કલમ પ્રસાદી"
મારા સ્વરચિત કાવ્યો, ગઝલો, વાર્તાઓ, નવલિકાઓ, લેખો

મારા બ્લોગની મુલાકાત લેશો તમને જરૂરથી તે ગમશેઃ તાજા કલમ, http://pravinshrimali.wordpress.com" ઝુંબેશ…જાગો યુવા જાગો !! ભાગ-૧,

"શુભ - અશુભ ! સાચું કોણ ? જયોતિષ કે આપણી માનસિકતા ?! "

- પ્રવિણ કે.શ્રીમાળી