પળ -પળ બળતી
થર -થર કાંપતી ...તું પીડિતા ;
અરે !!
પીંખી તને બનાવી પાનખર
ચિત્કાર બનીગયા જ્યાં પડઘા ...
રડતી ...કકળતી ...કરગરતી
આંખોમાં સવાલ કરતી
ક્યાં ?ક્યાં છે માનવતા?
હવે તો હદ કરી હટાવો આ જડતા !!
ગરવી જન્મભૂમી જનની તારી
જ્યાં તું અવતરી ....
મળે ખુશીઓ આંચલ ભરી
ફેલાવી પાંખ અડી લે આકાશને ..
ઉડતી તું ગગન ચુંબતી
ખળ -ખળ વહેતી
ત્યાં પ્રતિભા પાંગરતી ....
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment