Thursday, December 6, 2012

આ થીજેલું નગર ક્યારેક સળવળે છે ,
 સાચા  દિલથી  ક્યા કોઈ કોઈને મળે છે ,
દેખાતી  હોય ભલે નીરવ શાંતિ સઘળે ,
બાકી તો  અંદર ભભૂકતો લાવા બળે છે 
રેખા - જોશી 

1 comment:

rupa said...

ખુબ સરસ.. આપના આ વિચાર માટે ધન્ય વાદ ..સાથે આવી સુંદર અને માહિતી સભર ગુજરાતી વેબ સાઈટ બદલ http://www.jeevanshailee.com (ગુજરાતી વિચાર સંગ્રહ) તરફથી સૌ વાચકોને ધન્યવાદ. હુ ગુજરાતી ભાષાને તેમજ તેનાથી થતી રજુઆત વાચવામાં આવે ત્યારે ખુબ જ આનંદ થાય છે અને હમેશા આપ આ કાર્ય માં આગળ વધો એવી મારી અંતહ કારણ ની શુભેચ્છાઓ . ખુબ ખુબ ધન્ય વાદ..